અયોધ્યામાં પ્રભુ શ્રીરામના રંગે રંગાયા ક્રિકેટર્સ, જુઓ સુંદર Photos
અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાની ઐતિહાસિક ક્ષણના ઘણા ક્રિકેટર્સ સાક્ષી બન્યા.
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રવિન્દ્ર જાડેજા સહિત ઘણા ક્રિકેટર હાજર રહ્યા.
રવિન્દ્ર જાડેજા તેમના પત્ની રીવાબાની સાથે પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા.
ભારતના સૌથી સફળ બોલર અનિલ કુંબલે પણ તેમના પત્નીની સાથે આ ક્ષણના સાક્ષી બન્યા હતા.
મિતાલી રાજે પણ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં પોતાની હાજરી નોંધાવી હતી.
ધ ગ્રેટ સચિન તેંડુલકર પણ આ પ્રસંગે ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા.
ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદ પણ આ ક્ષણના સાક્ષી બન્યા હતા.
રામલલ્લાની મૂર્તિ લઈને ખુલ્લા પગે અયોધ્યાથી પાછા ફર્યા જેકી શ્રોફ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
'બ્યુટી વિથ બ્રેન' છે આ IAS ઓફિસર, સુંદરતામાં એક્ટ્રેસને આપે છે ટક્કર
નીતા અંબાણી અને રાધિકાએ હાથમાં કેમ બાંધ્યો છે કાળો દોરો? જ્યોતિષે જણાવ્યું કારણ
તમારા વિસ્તારમાં BSNLનું નેટવર્ક છે કે નહીં? એક મિનિટમાં ખબર પડી જશે
અનંત અંબાણીએ જોરદાર ડાન્સ કર્યો, મહેમાનો જોતા જ રહી ગયા