એક એવી IAS અધિકારી જેની 48 કલાકમાં થઈ બે વાર ટ્રાન્સફર

IAS Rajeshwari B કર્ણાટકના મૈસુરની રહેવાસી છે

તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ કર્ણાટકમાં જ પૂર્ણ કર્યું

 રાજેશ્વરીને બાળપણથી જ અભ્યાસમાં અને નવી નવી વસ્તુઓ જાણવા અને વાંચવામાં રસ હતો

તેમણે ઓપન યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં BA અને માસ્ટર્સની ડિગ્રી મેળવી

રાજેશ્વરી 2010ની સિવિલ સર્વિસ પરીક્ષામાં 334મો રેન્ક મેળવી પરીક્ષા પાસ કરી

IAS Rajeshwari ચર્ચામાં ત્યારે આવી જ્યારે 48 કલાકમાં તેમનું બે વખત ટ્રાન્સફર કરવામાં આવ્યું

5મી જુલાઈની સાંજે તેમને સ્ટેટ લાઇવલીહુડ પ્રમોશન સોસાયટીના મુખ્ય કાર્યકારી અધિકારી બનાવવામાં આવ્યા

અને તરત જ 7 જુલાઈના રોજ તેમની બદલી મનરેગા કમિશનરના પદ પર કરવામાં આવી હતી

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો