રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં આવેલા મહેમાનોને મળ્યું ખાસ બોક્સ, જાણો શું હતું 

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો

આ સમારોહમાં ઘણા બધા બૉલીવુડ સિતારાઓની હાજરી પણ જોવા મળી

તો હાજર રહેલા તમામ મહેમાનોને એક ખાસ પ્રસાદ પણ આપવામાં આવ્યો

એવી તસવીરો સામે આવી કે સમારોહ પછી પ્રાણ પ્રતિષ્ઠામાં આવેલા મહેમાનોને પ્રસાદનું બોક્સ આપવામાં આવ્યું

આ બોક્સ પર શ્રીરામ લખેલું હતું અને રામમંદિરની તસ્વીર પણ હતી

બધાને એક સમાન બોક્સ આપવામાં આવેલ હતા

ભોજન પ્રસાદની અંદર મટરની સબ્જી, પરોઠા, કચોરી અને મીઠાઇના પ્રસાદની સામગ્રી હતી

બૉલીવુડ સિતારાઓથી લઈ બધાને સમાન પ્રસાદ આપવામાં આવ્યો હતો

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો