રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓનો બુલેટ અને જીપ પર તલવાર રાસ, જુઓ તસવીરો
ફોટો-નિલેશ શિશાંગિયા
નવરાત્રીના બીજા નોરતે રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓ દ્વારા તલવાર રાસ કરવામાં આવ્યો હતો.
ક્ષત્રિય મહિલાઓએ બુલેટ અને જીપ પર હાથમાં તલવાર સાથે રાસ કર્યો હતો.
રાજકોટના રાજઘરાણાના કાદમ્બરી દેવી જાડેજા છેલ્લા 25 વર્ષથી મહિલાઓને તલવાર રાસ શીખવે છે.
ભગિની ફાઉન્ડેશન હેઠળ મહિલાઓ પોતે આત્મરક્ષા કરી શકે તે હેતુથી તલવાર રાસની ટ્રેનિંગ અપાય છે.
દરમિયાન મહિલાઓએ વાહન પર તલવાર રાસ કરીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા.
નેશનલ TV પર એક્ટ્રેસને પ્રેમનું નાટક કરી રહ્યો છે પતિ? Bigg Bossએ તતડાવ્યો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
'બ્યુટી વિથ બ્રેન' છે આ IAS ઓફિસર, સુંદરતામાં એક્ટ્રેસને આપે છે ટક્કર
અંબાણીની સુરક્ષામાં તૈનાત કમાન્ડોને કેટલો મળે છે પગાર?
તમારા વિસ્તારમાં BSNLનું નેટવર્ક છે કે નહીં? એક મિનિટમાં ખબર પડી જશે
અનંત અંબાણીએ જોરદાર ડાન્સ કર્યો, મહેમાનો જોતા જ રહી ગયા