By YOGESH GAJJAR

International Tiger Day: PM મોદીએ શેર કરી વાઘની તસવીર

ભારતમાં વાઘના સંરક્ષણ માટે હાલ 52 ટાઇગર રિઝર્વ છે.

Arrow

Image courtesy:

twitter/narendramodi

વિશ્વમાં હાલ સાડા ચાર હજાર વાઘ જીવિત છે, જેમાંથી 2967 ભારતમાં છે.

Arrow

Image courtesy:

twitter/narendramodi

વર્ષ 2010થી 29 જુલાઈએ વર્લ્ડ ટાઇગર ડેની ઉજવણી થાય છે.

Arrow

Image courtesy:

twitter/narendramodi

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો