રામ મંદિરનું ભવ્ય ગર્ભગૃહ તૈયાર, રામલલા અહીં બિરાજશે

પ્રાણ પ્રતિષ્ઠા માટે અયોધ્યામાં રામમંદિરનું નિર્માણકાર્ય અંતિમ તબકકામાં

રામ મંદિરનું ગર્ભગૃહ બનીને તૈયાર, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરીએ સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો

તેમણે લખ્યું કે, શ્રી રામલલાનું ગર્ભગૃહ લગભગ તૈયાર થઈ ગયું અને લાઇટિંગ-ફીટીંગનું કામ પણ પૂર્ણ થયું છે

22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે

આ સિવાય અયોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટની ખાસ ટેસ્ટિંગ પણ સફળતાપૂર્વક પૂર્ણ

આગામી અઠવાડિયામાં એરપોર્ટ ફ્લાઈટ્સ ટેકઓફ અને લેન્ડિંગ માટે તૈયાર થશે

અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરનું એરિયલ વ્યુ

કોણ છે રામ મંદિરના મુખ્ય પૂજારી? 31 વર્ષથી સેવામાં છે, એક સમયે રૂ.100 પગાર હતો

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો