Charu dhankhar: 'બ્યુટી વિથ બ્રેઇન', જાણો સિવિલ જજથી IRS સુધીની સફર

ચારુ ધનકડ ઉત્તર પ્રદેશના મેરઠ પાસે હસ્તિનાપુરની રહેવાસી છે

તેમણે પોતાનું શિક્ષણ મેરઠમાંથી જ પૂરું કર્યું

સ્કૂલિંગ પછી ચારુએ મેરઠ કોલેજમાંથી LLM ની ડિગ્રી મેળવી

LLM ની ડિગ્રી બાદ ચારુ ધનખડ ન્યાયિક સેવાની તૈયારી શરૂ કરી અને દિલ્હીમાં સિવિલ જજના પદ માટે પસંદગી પામી

ન્યાયાધીશ તરીકે કામ કરતી વખતે, ચારુએ UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી શરૂ રાખી

ચારુએ પ્રથમ પ્રયાસમાં જ UPSC માં સફળતા મેળવી હતી

ચારુએ 103 રેન્ક સાથે UPSC પરીક્ષા પાસ કરી અને IRS કેડર પસંદ કર્યું

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો