લગ્નના 6 વર્ષ બાદ તૂટ્યું અભિનેત્રીનું ઘર, છૂટાછેડા પછી દુ:ખમાં દિવસો વિતાવ્યા

કુશા કપિલા સોશિયલ મીડિયાથી ફેમસ થઈ અભિનેત્રી બની

લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ છૂટાછેડા અને ટ્રોલિંગ વિશે ખુલીને વાત કરી

તેણે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર છૂટાછેડાની જાહેરાત કરવી કેટલું મુશ્કેલ હતું

લલ્લન ટોપ સાથેની વાતચીતમાં કુશાએ આ અંગે ખુલાસો કર્યો હતો

હું નહોતી ઈચ્છતી કે આ સમાચાર મારા પ્રિયજનો સુધી કોઈ બીજા દ્વારા પહોંચે

હું ખૂબ ડરી ગઈ હતી, મેં કહ્યું ન હોત તો મારા છૂટાછેડાના સમાચાર કેટલાક મીડિયા હાઉસ દ્વારા બહાર આવ્યા હોત

મેં આ પરિસ્થિતિનો સામનો કરવા માટે દરેકની મદદ માંગી હતી

મારા પિતાએ મને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં ઘણી મદદ કરી, ઘણા લોકો મને આ કહાનીની વિલન કહી 

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો