રામલલ્લાની મૂર્તિ લઈને ખુલ્લા પગે અયોધ્યાથી પાછા ફર્યા જેકી શ્રોફ
22 જાન્યુઆરી દેશના ઈતિહાસમાં નોંધાઈ ગઈ છે, કારણ કે આ શુભ દિવસે રામલલ્લા લાંબી રાહ જોયા બાદ મંદિરમાં વિરાજમાન થયા.
અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં નેતાઓ અને બિઝનેમેન સાથે બોલિવૂડ સેલેબ્સ પણ પહોંચ્યા હતા.
જેકી શ્રોફ પણ રામજીના દર્શન કરીને પરત ફર્યા છે. ખાસ વાત એ છે કે જેકી શ્રોફ ખુલ્લા પગે અયોધ્યા ગયા હતા અને આવ્યા પણ તેવી જ રીતે.
મુંબઈ એરપોર્ટ પર તેઓ અયોધ્યાથી પોતાની સાથે ભગનામ રામની મૂર્તિ લઈને ખુલ્લા પગે જોવા મળ્યા હતા.
વિવેક ઓબરોય પણ આ દરમિયાન જેકી શ્રોફ સાથે જોવા મળ્યા. વિવેકે જણાવ્યું કે જેકી મુંબઈથી અયોધ્યા સુધી ખુલ્લા પગે ગયા હતા.
જેકી શ્રોફે પેપરાજી સાથે ઘણી તસવીરો પણ ક્લિક કરાવી અને જય સિયા રામના નારા લગાવ્યા હતા.
જેકી શ્રોફની ભક્તિ અને શ્રદ્ધા જઈને તેના ફેન્સ પણ ખૂબ જ ઈમ્પ્રેસ થઈ રહ્યા છે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં આવેલા મહેમાનોને મળ્યું ખાસ બોક્સ, જાણો શું હતું અંદર
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
'બ્યુટી વિથ બ્રેન' છે આ IAS ઓફિસર, સુંદરતામાં એક્ટ્રેસને આપે છે ટક્કર
નીતા અંબાણી અને રાધિકાએ હાથમાં કેમ બાંધ્યો છે કાળો દોરો? જ્યોતિષે જણાવ્યું કારણ
અનંત અંબાણીના લગ્નમાં સેલેબ્સના હાથ પર કેમ બાંધવામાં આવ્યા હતા આ બેન્ડ?
બાબા રામદેવે વરરાજા અનંત અંબાણી સાથે લગાવ્યા ઠુમકા, કર્યો જોરદાર ડાન્સ