દેશના સૌથી મોંઘા લગ્ન! 25 કરોડનો હાર,17 કરોડની સાડી, અંબાણીને પણ છોડયા પાછળ

હાલ ઉદ્યોગપતિ અને કર્ણાટકના ભૂતપૂર્વ મંત્રીની પુત્રીના લગ્ન ચર્ચામાં આવ્યા છે

સૌથી મોંઘા લગ્નની વાત સાંભળતા જ આપણને અદાણી-અંબાણી કે કોઈ સ્ટારનું નામ જ મગજમાં આવે

પરંતુ તાજેતરમાં ઉદ્યોગપતિ અને કર્ણાટકના પૂર્વ મંત્રી જી જનાર્દન રેડ્ડીની પુત્રીના લગ્ન સૌથી મોંઘા લગ્નની યાદીમાં ટોપના સ્થાને છે

જનાર્દન રેડ્ડીએ પુત્રીના લગ્ન હૈદ્વાબાદના બિઝનેસમેન વિક્રમ દેવ રેડ્ડીના પુત્ર સાથે કર્યા

જો આ લગ્નના કુલ ખર્ચની વાત કરવામાં આવે તો અંદાજે 500 કરોડ રૂપિયા ખર્ચ્યા હશે

17 કરોડની સાડી, 25 કરોડનો હાર અને 5 કરોડનું આમંત્રણ કાર્ડ હતું

2000 કેબ અને 15 હેલિકોપ્ટર વડે લઇ જવામાં આવ્યા હતા મહેમાનો

50થી વધુ ટોપ મેકઅપ આર્ટિસ્ટને હાયર કરવામાં આવ્યા અને 30 લાખ રૂપિયાનો મેકઅપ કરવામાં આવ્યો