રાઘવ ચઢ્ઢા-પરિણતિની ફિલ્મી લવ સ્ટોરી, અભિનેત્રીએ પહેલીવાર ખુલાસો કર્યો

24 સપ્ટેમ્બર, 2023 ના રોજ, રાઘવ -પરિણીતીએ ઉદયપુરમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા

રાઘવ ચઢ્ઢા અને પરિણીતીએ લગ્ન કરી લીધા હતા, પરંતુ તેઓ ક્યાં મળ્યા હતા તે અંગે લોકો અજાણ છે

તેઓ ક્યારે અને કેવી રીતે મળ્યા? આખરે કેવી રીતે તેમની લવ સ્ટોરી શરૂ થઈ તેના પર અભિનેત્રીએ પહેલીવાર વાત કરી

તેમણે એવા તમામ પ્રશ્નોના જવાબ આપ્યા જેની લોકો છેલ્લા 6 મહિનાથી રાહ જોઈ રહ્યા હતા

અભિનેત્રી પ્રથમ મુલાકાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અમે લંડનમાં એક એવોર્ડ સમારોહમાં મળ્યા હતા જ્યાં તેમને રાજકારણ અને મને મનોરંજન માટે એવોર્ડ મળ્યો

તેમણે કહ્યું કે, રાઘવ સાથે અડધો કલાક બેઠા બાદ જ વિચાર્યું કે આ તે વ્યક્તિ છે જેની સાથે મારે લગ્ન જોઇએ

કારણ કે તેમને મળ્યા પછી મને લાગ્યું કે આ એ જ વ્યક્તિ છે જેની હું વર્ષોથી રાહ જોઈ રહી છું, ભગવાનનો આભાર કે તે સિંગલ હતા

પછી અમે વાત કરવાનું શરૂ કર્યું અને અમારા સંબંધો પહેલા દિવસથી સારા હતા

હનીમૂન પર આમિર ખાનની દીકરી, બીચ પર પતિ સાથે કર્યો રોમાન્સ

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો