સોનાની કાર, સોનાનું ટોઈલેટ... સાઉદીના અબજોપતિઓના શાહી શોખ જુઓ
ભલે પૈસાથી પ્રેમ ન ખરીદી શકાય પરંતુ લક્ઝરી લાઈફ તો જીવી શકાય છે, સાઉદીના અબજોપતિઓ પણ પૈસાથી વૈભવી લાઈફ જીવે છે.
સાઉદીના અબજોપતિ પ્રિન્સ તર્કી બિન અબ્દુલ્લા પાસે રોલ્સ રોયસ ફેન્ટમ કૂપ, મર્સિડિઝ જીપ, લેમ્બોર્ગિની જેવી કાર છે. તમામ કાર પર સોનાનો વરખ છે.
થોડા સમય પહેલા સાઉદી પ્રિન્સે પોતાના 80 બાજ માટે ફ્લાઈટમાં અલગથી સીટ બુક કરી હતી.
સાઉદી અરબના રાજા અબ્દુલ્લાએ પોતાની દીકરીના લગ્નમાં સોનાનું ટોઈલેટ ગિફ્ટ કર્યું હતું.
સાઉદી પ્રિન્સ અલ તલાલ બિને અબ્દુલ અઝીજે મર્સિડિઝ કારને પોતાના 38માં બર્થડે પર હીરા જડીત કરાવી હતી.
સાઉદીના ઘણા અબજોપતિઓએ સિંહ, ચિત્તા અને વાઘને પાલતું તરીકે રાખ્યા છે.
દુબઈમાં ઘણી જગ્યાએ સોનાના એટીએમ છે, જેમાંથી તમને સોનાના સિક્કા અને બિસ્કીટ કાઢી શકો છો.
ખેલાડી કુમારે ક્રિકેટમાં ઝંપલાવ્યું, આ ટીમનો બન્યો માલિક
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
'બ્યુટી વિથ બ્રેન' છે આ IAS ઓફિસર, સુંદરતામાં એક્ટ્રેસને આપે છે ટક્કર
નીતા અંબાણી અને રાધિકાએ હાથમાં કેમ બાંધ્યો છે કાળો દોરો? જ્યોતિષે જણાવ્યું કારણ
અનંત અંબાણીના લગ્નમાં સેલેબ્સના હાથ પર કેમ બાંધવામાં આવ્યા હતા આ બેન્ડ?
અનંત-રાધિકાની હલ્દીમાં નીતા અંબાણીનો 'રોયલ લુક', જોઈને દંગ રહી ગયા મહેમાનો