શું સફેદ વાળ તોડવાથી કાળા પણ સફેદ થાય ખરા? માન્યતા કેટલી સાચી

ઘણા લોકોની એવી માન્યતા હોય છે કે સફેદ વાળ તોડવાથી કાળા વાળ પણ ઝડપથી સફેદ લાગે છે

તો ચાલો આપણે આ રસપ્રદ પ્રશ્નનો જવાબ જાણવાનો પ્રયાસ કરીશું

જો નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે તો તે વસ્તુ હંમેશા ખૂંચ્યા કરે છે

મોટાભાગના લોકો સફેદ વાળ દેખાય કે તરત જ તેને તોડીને દૂર કરી દેવાનો પ્રયાસ કરે છે

ડૉક્ટરના મતે, વાળના અકાળે સફેદ થવાનું કારણ ખરાબ લાઇફસ્ટાઇલ અને આહાર શૈલી સહિત ગરમ તાસીર જવાબદાર છે

માથાની ચામડીમાં વાળના ફોલિકલ્સ હોય છે અને આ વાળના ફોલિકલ્સની અંદર વાળ વધે છે

ફોલિકલની આસપાસ મેલાનોસાઇટ્સ હોય જે વાળને કાળા રાખે છે

તો ડૉક્ટર સફેદ વાળ તોડવાથી કાળા પણ વ્હાઇટ થઈ જાય તે વાતને નકારી રહ્યા છે

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો