ઘરના મંદિરમાં કોડીઓ રાખવી શુભ કે અશુભ?
હિન્દુ ધર્મમાં કોડીનું વિશેષ મહત્વ છે. પૂજા-પાઠમાં કોડીનો ઉપયોગ કરવામાં આવે છે.
કોડીને ધન સંબંધિત માનવામાં આવે છે. કહેવાય છે કે માં લક્ષ્મીજીની પૂજા કોડી વગર અધૂરી છે.
ઘણા લોકો કોડીને ઘરના મંદિરમાં રાખે છે. પૂજા સ્થળે કોડીને રાખવી શુભ માનવામાં આવે છે કે અશુભ, જાણો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પૂજા ઘરમાં કોડી રાખવી અતિ શુભ માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે પૂજા ઘરમાં કોડી રાખવાથી માં લક્ષ્મીજીની કૃપા બની રહે છે.
કોડી ધનને આકર્ષિત કરે છે. તેથી કોડીઓને ધનની પાસે પણ રાખી શકાય છે.
માં લક્ષ્મીજીની પૂજા બાદ બે કોડીઓને લાલ કપડામાં પોટલીમાં બાંધીને રાખો.
એક પોટલીને મંદિરમાં રાખી દો અને બીજી પોટલીને તિજોરીમાં રાખો. આમ કરવાથી ધન લાભના યોગ બનશે.
આ જાણકારી માત્ર માન્યતાઓ, ધર્મગ્રંથો અને વિવિધ માધ્યમો પર આધારિત છે. અમે આ અંગે પુષ્ટિ કરતા નથી.
મોડલિંગ છોડી માત્ર 10 મહિના સુધી સેલ્ફ સ્ટડી કરીને IAS ઓફિસર બન્યા
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
'બ્યુટી વિથ બ્રેન' છે આ IAS ઓફિસર, સુંદરતામાં એક્ટ્રેસને આપે છે ટક્કર
પાકિસ્તાની છોકરીઓ કંઈ ઉંમરે કરી શકે છે લગ્ન?
તમારા વિસ્તારમાં BSNLનું નેટવર્ક છે કે નહીં? એક મિનિટમાં ખબર પડી જશે
બાબા રામદેવે વરરાજા અનંત અંબાણી સાથે લગાવ્યા ઠુમકા, કર્યો જોરદાર ડાન્સ