46 લાખની છે આ ભેંસ 40 કિલો ગાજર ખાય છે, બ્યૂટી કોન્ટેસ્ટ જીતી ચૂકી છે

હરિયાણાના ભિવાની જુઈ ગામમાં ધર્મા નામની એક ભેંસ છે.

ધર્મા ભેંસની ઉંમર માત્ર 3 વર્ષ છે. જેના માલિક સંજય તેને પોતાના બાળકની જેમ ઉછેરે છે.

ધર્મા નામની આ ભેંસ પહેલી જ વારમાં 15 લીટર દૂધ આપી રહી છે.

સંજય મુજબ, ધર્માની કિંમત 46 લાખ રૂપિયા સુધી લાગી ચૂકી છે. તે 61 લાખથી ઓછામાં આ ભેંસ નહીં વેચે.

ધર્મા નામની ભેંસને જન્મથી લીલો ઘાસચારો અને ઠંડીમાં 40 કિલો ગાજર ખવડાવાય છે.

આ ભેંસ ઘણીવાર પંજાબ અને પંજાબમાં બ્યૂટી કોન્ટેસ્ટ જીતી ચૂકી છે.

ભારત પહોંચતા જ પાકિસ્તાને ડિમાન્ડ શરૂ કરી દીધી, મેચ પહેલા જુઓ શું માંગણી કરી?

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો