400 કારનો માલિક છે આ વાળંદ, Rolls Royceથી વાળ કાપવા માટે જાય છે

બેંગલુરુમાં એક હેર ડ્રેસર (નાઈ) છે, જેની પાસે 400 ગાડીઓ છે. તે રોલ્સ રોયસમાં બેસીને પોતાના સલૂનમાં જાય છે.

રમેશ બાબુ નામના આ વાળંદના પિતા બેંગલુરુમાં સલૂનના માલિક હતા. 

રમેશ 7 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું નિધન થઈ ગયું, ત્યારથી જ તેઓ સલૂન સંભાળે છે.

રમેશ 12મા ધોરણમાં ફેલ થઈ ગયા, એવામાં તેમણે 16 વર્ષની ઉંમરે જ પોતાનું કામ શરૂ કરી દીધું હતું.

આજે રમેશ બાબુનું નામ દેશના સૌથી અમીર બાર્બરમાં આવે છે. તે સલૂનમાં વાળ કાપના 3.5 કરોડની કારમાં જાય છે.

તેમની પાસે રોલ્સ રોયલ ઘોસ્ટ, 11 મર્સિડિઝ-બેન્જ, 10 BMW, 3 ઓડી, 2 જગુઆર સહિત 400 ગાડીઓ છે.

ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો