હનીમૂન પર આમિર ખાનની દીકરી, બીચ પર પતિ સાથે કર્યો રોમાન્સ
ઉદયપુરમાં ગ્રાન્ડ વેડિંગ અને મુંબઈમાં રિસેપ્શન બાદ આયરા ખાન અને નૂપુર શિખરે હનીમૂન પર બાલી ગયા હતા.
બાલીમાં તેમણે હનીમૂન પર દરેક પળો એન્જોય કરી. બંનેએ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરી છે.
હવે નૂપુરે સોશિયલ મીડિયા પર હનીમૂનની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જેમાં કપલ એન્જોય કરતા દેખાય છે.
એક તસવીરમાં આયરા સાયકલ ચલાવે છે, તો બીજામાં તે પૂલ કિનારે નાસ્તો એન્જોય કરી રહી છે.
તો એક અન્ય ફોટોમાં આયરા દરિયાના વહેતા પાણીનો આનંદ ઉઠાવતા દેખાય છે.
નૂપુર શિખરે હનીમૂન ફોટોના કોલાજ શેર કરતા લખ્યું કે, I Love You આયરા.
આયરા અને નૂપુરના સાદગી સાથે લગ્ન કર્યા અને હવે હનીમૂન એન્જોય કરી રહ્યા છે.
લગ્ન કરી રહી છે 'એનિમલ' એક્ટ્રેસ? જણાવ્યું કેવો દુલ્હો જોઈએ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
પાકિસ્તાની છોકરીઓ કંઈ ઉંમરે કરી શકે છે લગ્ન?
નીતા અંબાણી અને રાધિકાએ હાથમાં કેમ બાંધ્યો છે કાળો દોરો? જ્યોતિષે જણાવ્યું કારણ
મહેન્દ્રસિંહ ધોનીએ અનંત અંબાણીને આપી આ ખાસ સલાહ!
અનંત અંબાણીએ જોરદાર ડાન્સ કર્યો, મહેમાનો જોતા જ રહી ગયા