કોણ છે બેગમ સફા બેગ? જેમનો ચહેરો પણ બતાવવાનું ટાળે છે Irfan Pathan
ઈરફાન પઠાણના પત્ની સફા બેગનો જન્મ 28 ફેબ્રુઆરી 1994ના રોજ થયો હતો, તેઓ સાઉદી અરેબિયાના એક ધનિક વેપારી મિર્ઝા ફારૂક બેગની પુત્રી છે.
સફા બેગે જેદ્દામાં ઈન્ટરનેશનલ ઈન્ડિયન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે.
સફા બેગના કલાત્મક ઝુકાવે તેમને નેલ પેઈન્ટીંગથી લઈને મોડલિંગ સુધી પહોંચાડ્યા.
ઈરફાન પઠાણના પત્ની સફા બેગે મોડેલિંગ ઈન્ડસ્ટ્રીમાં સફળતા હાંસલ કરી.
તેઓ ગલ્ફ દેશોના ઘણા ફેમસ મેગેઝીનના કવર ફોટો પર જોવા મળી ચૂક્યા છે.
સફા બેગે 3 ફેબ્રુઆરી 2016ના રોજ ઈરફાન પઠાણ સાથે લગ્ન કર્યા હતા. લગ્નની સાથે તેમણે મોડલિંગ પણ છોડી દીધું હતું.
ઈરફાન પઠાણ અને સફા બેગાના બે દીકરા છે. તેમના નામ ઈમરાન પઠાણ અને સુલેમાન પઠાણ છે.
39 વર્ષના ઈરફાન પઠાણે 2003થી 2012ની વચ્ચે ભારત માટે 29 ટેસ્ટ, 120 વનડે અને 24 ટી20 મેચ રમી છે.
તમારા સિગારેટ પાડવાનો અંદાજ તમરું વ્યક્તિત્વ જણાવી શકે છે, આ રીતે ઓળખો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
નીતા અંબાણી અને રાધિકાએ હાથમાં કેમ બાંધ્યો છે કાળો દોરો? જ્યોતિષે જણાવ્યું કારણ
મહેન્દ્રસિંહ ધોનીએ અનંત અંબાણીને આપી આ ખાસ સલાહ!
અનંત અંબાણીના લગ્નમાં સેલેબ્સના હાથ પર કેમ બાંધવામાં આવ્યા હતા આ બેન્ડ?
અનંત-રાધિકાની હલ્દીમાં નીતા અંબાણીનો 'રોયલ લુક', જોઈને દંગ રહી ગયા મહેમાનો