એક્ટ્રેસ કેમેરા સામે બની Opps મોમેન્ટનો શિકાર, સ્ટાઈલના ચક્કરમાં કરી નાખ્યું બ્લન્ડર

ઋત્વિક રોશન અને દીપિકા પાદુકોણેની ફિલ્મ 'ફાઈટર' બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. તે ગણતંત્ર દિવસે રિલીઝ થઈ.

રિલીઝ પહેલા મુંબઈ અને દિલ્હીમાં ફિલ્મની સ્પેશ્યલ સ્ક્રિનિંગ રખાઈ હતી, જેમાં ઘણા સેલેબ્સ આવ્યા અને ફિલ્મનું રિવ્યૂ કર્યું.

જાણીતી એક્ટ્રેસ કરિશ્મા તન્ના પણ આ સ્ક્રિનિંગનો ભાગ બની હતી. એક્ટ્રેસ વ્હાઈટ શર્ટ અને બ્લેક કાર્ગો ડેનિમ પહેરીને આવી હતી.

સ્ટાઈલિંગ કરતા કરિશ્માએ બ્લેક લેધર ક્લચ કેરી કર્યું હતું અને વાળને ખુલ્લા રાખ્યા હતા.

પેપરાજીને પોઝ આપતા સમયે કરિશ્મા તન્ના Oops મોમેન્ટનો શિકાર બની હતી.

કરિશ્માની વ્હાઈટ શર્ટ ફ્રંટમાં ચેસ્ટ પરથી થોડી ખુલ્લી હતી. એક્ટ્રેસના ઈનરગારમેન્ટ દેખાઈ રહ્યા હતા.

એવામાં એક યુઝરે કહ્યું- મેડમ, થોડી મોટી સાઈઝ પહેરી લેતા. બીજાએ લખ્યું- સ્ટાઈલના નામ પર ફેશન બ્લંડર કર્યું છે.

પાણી ક્યારેય ખરાબ નથી થતું, તો પછી બોટલ પર એક્સપાયરી ડેટ કેમ લખે છે? 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો