By Parth Vyas

ગીરના જંગલોમાં 10 ઓગસ્ટે "World Lion day" નિમિત્તે ખાસ ઉજવણી

વિશ્વમાં લુપ્ત થતા એવા એશિયાટિક સહિત તમામ સિંહોને બચાવવા માટે 2016થી "World Lion day" ઉજવાય છે

Arrow

Image courtesy:

ભાર્ગવી જોશી, રિપોર્ટર

2016માં માત્ર 343 સિંહો ગીર ફોરેસ્ટમાં હતા, હવે 2022માં 1 હજારથી વધુ સિંહો હાજર

Arrow

2016માં "World Lion day"ની ઉજવણીમાં 5.46 લાખ લોકો સામેલ થયા હતા

Arrow

દરવર્ષે 10 ઓગસ્ટે શાળાઓમાં વિદ્યાર્થીઓ સિંહનું માસ્ક પહેરી આ દિવસની ઉજવણી કરે છે

Arrow