ઈન્ટરનેટ વિના પર કરી શકશો UPI પેમેન્ટ, જાણો કેવી રીતે થશે આ?
ભારતમાં UPI પેમેન્ટ સિસ્ટમ ખૂબ લોકપ્રિય છે. એવામાં હવે RBIએ UPI Lite X ફીચર રજૂ કર્યું છે.
UPI Lite Xની મદદથી યુઝર્સ ઈન્ટરનેટ વગર એટલે કે ઓફલાઈન મોડમાં પૈસા ટ્રાન્સફર અને રિસીવ કરી શકશે.
RBIના ગવર્નર શક્તિકાંત દાસે હાલમાં જ ગ્લોબલ ફીનટેક ફેસ્ટ 2023માં UPI Lite X ફીચર લોન્ચ કર્યું.
UPI Lite Xનો ઉપયોગ કરવા ફોનમાં નિયર ફીલ્ડ કોમ્યુનિકેશન (NFC) સપોર્ટ હોવો જોઈએ. આ ફીચર ફોનમાં ઈનબિલ્ટ આવે છે.
UPIની તુલનામાં UPI Lite X ઝડપી સિસ્ટમ છે અને યુઝર્સ પિન નાખ્યા વિના નાની રકમ ટ્રાન્સફર કરી શકે છે.
UPI Lite Xની મદદથી યુઝર્સ રૂ.500ની લિમિટ સેટ કરી શકે છે અને પછી 500 કે તેથી ઓછી રકમ ટ્રાન્સફર કરી શકે છે.
જ્યારે ડાયેટના કારણે ચક્કર ખાઈને પડી ગઈ શ્રીદેવી, તૂટ્યા દાંત, મોત બાદ ખુલ્યું આ રહસ્ય
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
100Km રેન્જ... ઝડપી ચાર્જિંગ! સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર થયું લોન્ચ
PAN કાર્ડ અપડેટ કરો નહીંતર... એક ભૂલ અને તમારું બેંક એકાઉન્ટ ખાલી!
માત્ર 1 રૂપિયામાં ઘરે લાવો TV, ફ્રીઝ કે AC; આ કંપનીમાં બમ્પર ઓફર
સ્વતંત્રતા દિવસ પર ધમાકેદાર લોન્ચિંગ! એક SUV અને બે બાઇક મચાવશે ધૂમ