એક્ટિંગ છોડશે પ્રિયંકા? જાણો કોના માટે 21 વર્ષનું કરિયર લગાવશે દાવ પર
Arrow
પ્રિયંકા ચોપરાની કારકિર્દી ટોચ પર છે. હોલીવુડમાં તેમને પસંદ કરવામાં આવી રહી છે. પરંતુ અભિનેત્રી માટે તેનો પરિવાર પ્રથમ છે.
Arrow
એક ઇન્ટરવ્યુમાં,
પ્રિયંકા ચોપરા
એ ખુલાસો કર્યો કે તે તેની પુત્રી માલતી માટે ખુશીથી તેની કારકિર્દી છોડી દેશે.
Arrow
પ્રિયંકાએ તેના માતા-પિતાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તેઓ તેની સાથે કેવી રીતે મુસાફરી કરતા હતા. પછી અભિનેત્રીએ તેનો નિર્ણય સ્વીકારી લીધો.
Arrow
પ્રિયંકા હવે 40 વર્ષની છે અને તેને એક દીકરી પણ છે. ત્યારે હવે તેણે પોતાનો વિચાર બદલ્યો છે અને તે પોતાની દીકરી માટે પોતાનું કરિયર છોડવા તૈયાર છે.
Arrow
પ્રિયંકા ચોપરાએ કહ્યું કે કોઈ મને મારુ કરિયર છોડવાનું કે બીજા દેશમાં રહેવા માટેનું કહેશે તો હું મારુ દીકરી માટે કોઈ પણ સવાલ કર્યા વગર રહેવા તૈયાર છું
Arrow
તેમની દીકરી 1 વર્ષની થઈ ચૂકી છે. 5 વર્ષ પહેલા પ્રિયંકા અને નિકના લગ્ન થયા હતા. અને સરોગેસીની મદદથી પ્રિયંકા માતા બની
Arrow
પ્રિયંકા અને નિક પોતાની દીકરી વગરના જીવનની કલ્પના પણ નથી કરી શકતા. માલતી જન્મ સાથે જ સ્ટાર બની ગઈ છે.
Arrow
જ્યારે પ્રિયંકા 17 વર્ષની ઉમરે મિસ ઈન્ડિયા 2000 બની હતી ત્યારે તેમના પેરેન્ટ્સે પોતાનું કરિયર છોડી દીધું હતું. બરેલીમાં બંનેએ હોસ્પિટલ શરૂ કરી હતી.
Arrow
દીકરી માટે મુંબઇમાં સેટલ થયા. જ્યાં પ્રિયંકા પોતાનું કરિયર સેટ કરી શકે. પોતાના પેરેન્ટ્સની જેમ પ્રિયંકા પણ તેમની દીકરીનું ધ્યાન કરિયાર્થી વધુ રાખે છે.
Arrow
યુવતીએ પોતાનો AI અવતાર બનાવ્યો, વર્ચ્યુઅલ ડેટ કરીને દર મહિને 41 કરોડની કમાણી કરશે!
Arrow
Next
Related Stories
Tata લાવી રહી છે SUV નું CNG વેરિઅન્ટ, કિંમત પણ સસ્તી!
સૌથી સસ્તી ફેમિલી CNG સેડાન કાર, માઇલેજ અને કિંમતમાં પણ બેસ્ટ
માત્ર 1 રૂપિયામાં ઘરે લાવો TV, ફ્રીઝ કે AC; આ કંપનીમાં બમ્પર ઓફર
તમારા નામ પર કેટલા SIM એક્ટિવ છે? આ રીતે ચેક કરો