દુબઈ-સાઉદીમાં કામ કરતું નથી WhatsApp Calling, જાણો કારણ
આપણે ચેટિંગની સાથે કોલિંગ-વીડિયો કોલિંગ માટે વોટ્સએપનો ઉપયોગ કરીએ છીએ.
પરંતુ શું તમે જાણો છો કે દુબઈ-સાઉદીમાં વોટ્સએપ કોલિંગ અને વીડિયો કોલિંગ થઈ શકતું નથી.
સંયુક્ત આરબ અમીરાત (UAE)માં વોટ્સએપ કોલિંગ અને અન્ય વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ (VoIP) કોલ્સ પર પ્રતિબંધ છે.
UAE તેની ટેલિકોમ નીતિઓને કારણે આવું કરે છે. જેથી દેશની ટેલિકોમ સર્વિસને સપોર્ટ મળી શકે.
આનું મુખ્ય કારણ એ છે કે UAE તેની ગોપનીયતા, સુરક્ષા અને સામાજિક નિયમોને જાળવવા માંગે છે.
દુબઈ-સાઉદીમાં VoIP કોલ પર પ્રતિબંધ આતંકવાદી ગતિવિધિઓને રોકવા માટે લાદવામાં આવ્યો છે.
તમે સાઉદીમાં વોટ્સએપનો ઉપયોગ કરી શકો છો, પરંતુ કૉલિંગ અને વીડિયો કૉલ કરી શકતા નથી
UAEમાં VOIP અને VPNને લઈને કડક કાયદા છે. કાયદો તોડનારને જેલ થઈ શકે છે
7 વર્ષ મોટા એક્ટરના પ્રેમમાં રશ્મિકા! કરવા જઈ રહી છે સગાઈ, મળી મોટી હિંટ!
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
Tata લાવી રહી છે SUV નું CNG વેરિઅન્ટ, કિંમત પણ સસ્તી!
Airtelનો જોરદારનો પ્લાનઃ એક રિચાર્જમાં ચાલશે 4 લોકોના ફોન
માત્ર 1 રૂપિયામાં ઘરે લાવો TV, ફ્રીઝ કે AC; આ કંપનીમાં બમ્પર ઓફર
તમારા નામ પર કેટલા SIM એક્ટિવ છે? આ રીતે ચેક કરો