By Parth Vyas

લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન Whatsapp ડાઉન થઈ ગયું છે. આ દરમિયાન ટ્વિટર પર Meme ટ્રેન્ડ થઈ રહ્યા છે.

ભારતમાં ઘણા લોકો તેનો ઉપયોગ ન કરી શકયા હોવાની ફરિયાદ કરી રહ્યા છે. 

Arrow

લોકોને મેસેજ મોકલવામાં અને રિસીવ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  જેથી ટ્વિટર પર આવા meme ટ્રેન્ડ થયા

Arrow

વોટ્સએપ ડાઉન થવાની ફરિયાદ લોકો ટ્વીટર પર કરી રહ્યા છે.

Arrow

વોટ્સએપ પર કોઈ મેસેજને મોકલવામાં એરર આવી રહી હતી. જેથી લોકોએ ટ્વિટર પર meme શેર કર્યા.

Arrow

વોટ્સએપના ડાઉન થવાને લઈને Downdetector એ પણ રિપોર્ટ કર્યો છે.

Arrow