w 5

WhatsApp પર ઓન કરી લો આ સેટિંગ, નહીં આવે 'Scam Calls'

image
w 3

વોટ્સએપ પર દુનિયાભરમાંથી સૌથી વધુ ઉપયોગ થતું મેસેજિંગ પ્લેટફોર્મ છે. તેનો ઉપયોગ મેસેજિંગ, કોલિંગ અને ડોક્યુમેન્ટ શેરિંગ માટે થાય છે.

w 1

ઘણા લોકો આ પ્લેટફોર્મનો ઉપયોગ લોકોને છેતરવા કરે છે, સ્કેમર્સ કોલિંગ અને મેસેજિંગથી લોકોને છેતરે છે. 

w 9

ઘણીવાર જોવાયું છે કે સ્કેમર્સ લોકોને વોટ્સએપથી વીડિયો કોલ કરે છે. ફોન ઉઠાવતા જ અશ્લીલ વીડિયો બનાવી લે છે. તેને પછી પૈસા પડાવે છે.

જો તમે આ પ્રકારના સ્કેમમાં ફસાવવા ન માંગતા હોય, તો વોટ્સએપ પર એક સેટિંગ ઓન કરીને આમ કરી શકો છો.

અમે Unknown Calls સાઈલેન્ટ કરવાની વાત કરીએ છે. આ ફીચરને ઓન કરતા અજાણ્યા કોલ આવવા પર ફોનની રિંગ નહીં વાગે.

આ માટે તમારે સેટિંગ્સમાં જવું પડશે. અહીં ઘણા ઓપ્શન દેખાશે, તેમાં Privacy પર ક્લિક કરો.

હવે તમને સ્ક્રોલ કરતા નીચે આવો, અહીં તમને Callsનું ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કરો.

અહીં તમને Silence Unknown Callsનું વિકલ્પ દેખાશે. આ ફીચરને ઈનેબલ કરો, જે બાય ડિફોલ્ટ ડિસેબલ કરે છે.