WhatsAppમાં ચેટ્સ છુપાવવા માંગો છો? તો અપનાવો આ ટ્રિક્સ

વૉટ્સએપ પર અત્યારે લોકો કોઇને કોઇ રીતે પોતાની ચેટ સિક્રેટ રાખવા માંગતા હોય છે

આ ટ્રિક્સ પ્રમાણે તમે તમારી સિક્રેટ ચેટ હાઇડ કરી શકશો અને ફરીથી પાછી પણ લાવી શકશો

વૉટ્સએપમાં અર્કાઇવ ચેટ્સ ફિચરની મદદથી ચેટને હાઇડ કરી શકો છો

ચેટને છુપાવવી છે તેના પર લૉન્ગ પ્રેસ કરીને રાખો

લૉન્ગ પ્રેસ બાદ ઉપરની બાજુએ અર્કાઇવનો ઓપ્શન દેખાશે

તમારે અર્કાઇવના ઓપ્શનને સિલેક્ટ કરવાનુ છે

અર્કાઇવના ઓપ્શનને સિલેક્ટ કરવાથી તમારી ચેટ છુપાઇ જશે

 આ રીતે તમે વૉટ્સએપ ચેટ પાછુ પણ લાવી શકો છો

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો