By Parth Vyas

ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppએ ડેસ્કટોપ યૂઝર્સ માટે એક નીવ એપ લોન્ચ કરી છે

WhatsAppએ આ એપ્લિકેશન Windows યૂઝર્સ માટે લોન્ચ કરી છે 

Arrow

અગાઉ વેબ બેઝ્ડ WhatsApp વર્ઝન ડાઉનલોડ કરવું પડતું, હવે નવી એપથી જ વપરાશ કરી શકાશે

Arrow

નવી WhatsAppની એપને Windows માટે ઓપ્ટિમાઈઝ અને ડિઝાઈન કરાઈ છે

Arrow

આનાથી યૂઝર્સને ઓફલાઈન મોડમાં પણ મેસેજ અથવા નોટિફિકેશન મળશે

Arrow

નવા ફેરફારો સાથે WhatsAppની આ નવી એપ્લિકેશનને Windows PC પર ડાઉનલોડ કરી શકાય છે

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો