ડુપ્લિકેટ ચાર્જરથી iPhone ચાર્જ કરવું ભારે પડ્યું, યુવકના હાથ દાઝ્યા
એપલે iPhone 15 સીરિઝને USB ટાઈપ-C પોર્ટ સાથે લોન્ચ કર્યો છે. જોકે ઘણા લોકો નોન બ્રાન્ડેડ ચાર્જરથી iPhone ચાર્જ કરે છે.
આવું કરવું એક યુવકને મોંઘું પડ્યું. GizmoChinaના રિપોર્ટ મુજબ, ચીનમાં એપલ સ્ટોરે એન્ડ્રોઈડ કેબલથી આઈફોન ચાર્જ કરવા પર ચિંતા વ્યક્ત કરી.
સ્ટોરના સ્ટાફ મુજબ એન્ડ્રોઈડ ચાર્જરથી ફોનમાં ઓવરહીટિંગની સમસ્યા છે. બંને ડિવાઈસમાં અલગ પિન સેટિંગથી આમ થઈ રહ્યુ છે.
તેમનું કહેવું છે કે એન્ડ્રોઈડ કેબલના ઉપયોગથી ફોન ઓવરહીટ થઈ શકે. કારણ કે Appleના ટાઈપ-સી કેબલ થોડા અલગ હોય છે.
રેડિટ યુઝરે જણાવ્યું કે, નોન એપલ કેબલથી ફોન ચાર્જ કરતા ફોનનો કેબલ એટલો ગરમ થઈ ગયો કે તે પીગળી ગયો, આ કારણે આંગળી દાઝી ગઈ.
એપલે iPhone 15 સીરિઝ લોન્ચ કરતા જ યુઝર્સને નોન એપલ કેબલના ઉપયોગ પર વોર્નિંગ આપી હતી.
એપલમાં પહેલા લાઈટનિંગ પોર્ટ મળતો, હવે તેમાં ટાઈપ-સી પોર્ટ મળે છે.
શર્ટને ડ્રેસ બનાવી નાખ્યો, 64ની ઉંમરે એક્ટ્રેસનો રિવીલિંગ અંદાજ જોઈ ફેન્ચ ચોંક્યા
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
Tata લાવી રહી છે SUV નું CNG વેરિઅન્ટ, કિંમત પણ સસ્તી!
YouTubeથી કમાઈ શકો છો લાખો રૂપિયા, પૂરી કરવી પડશે આ શરત
PAN કાર્ડ અપડેટ કરો નહીંતર... એક ભૂલ અને તમારું બેંક એકાઉન્ટ ખાલી!
Airtel નું સૌથી સસ્તું રિચાર્જ, અનલિમિટેડ કોલ અને 3GB ડેટા સાથે