ગુજરાતના મુખ્યમંત્રીથી લઈ પાર્ટી પ્રમુખોના Twitterમાં પણ ગયા બ્લૂ ટીક, જુઓ આ લિસ્ટ

Arrow

દેશ-દુનિયાના જાણીતા લોકોના ટ્વીટર એકાઉન્ટ પરથી ટપોટપ બ્લૂ ટીક ગાયબ થઈ રહી છે.

Arrow

માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટરની પેઈડ સર્વિસ લીધા વિના બ્લૂ ટીક હટાવી દીધી છે.

Arrow

આ દિગ્ગજોમાં ગુજરાતના પણ ઘણા જાણીતા નામો છે, જેમાંથી રાજકારણીઓમાં મુખ્યમંત્રીથી લઈ, પક્ષોના પ્રદેશ પ્રમુખો પણ છે.

Arrow

ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રમુખ સી આર પાટીલ, ગુજરાત ભાજપે ગુમાવ્યું બ્લૂ ટીક

Arrow

AAP ગુજરાત, પક્ષ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયાએ પણ ગુમાવ્યું છે બ્લૂ ટીક

Arrow

હજુ ગુજરાત કોંગ્રેસ અને પક્ષના ઘણા દિગ્ગજ નેતાઓના એકાઉન્ટ પર બ્લૂ ટીક હટ્યું નથી. પણ શક્યતા સંપૂર્ણ છે.

Arrow

ટ્વિટરના માલિક એલોન મસ્કએ 12 એપ્રિલે જાહેરાત કરી હતી કે 20 એપ્રિલથી, તમામ લેગસી વેરિફાઇડ એકાઉન્ટ્સમાંથી બ્લુ ટિક દૂર કરાશે

Arrow

ટ્વિટરે પેઇડ બ્લુ ટિક સેવા શરૂ કરી છે. યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડમાં લોન્ચ કરવામાં આવ્યા પછી ભારતમાં તેની શરૂઆત થઈ.

Arrow

ભારતમાં ટ્વિટર બ્લુનું સબસ્ક્રિપ્શન રૂ. 650 થી શરૂ થાય છે. મોબાઈલ યુઝર્સ માટે તે દર મહિને રૂ. 900 છે.

Arrow

અગાઉ ટ્વિટર વેરિફાઈડ એકાઉન્ટ પર માત્ર બ્લુ ટિક આપવામાં આવતું હતું. કંપની હવે ત્રણ પ્રકારના માર્ક્સ આપી રહી છે.

Arrow
વધુ વાંચો