akrales 200421 3975 0080

Laptop Overheating: શું તમારું લેપટોપ પણ વારંવાર ગરમ થાય છે? તો આ જાણી લો

12 MAR 2024

image
Screenshot 2024 03 12 143118

લેપટોપમાં દરેક લોકોને ઓવરહિટીંગની મોટી સમસ્યા હોય છે

Screenshot 2024 03 12 143051

જેમ જેમ લેપટોપ જૂનું થઈ છે અથવા તો યોગ્ય સાચવામાં આવતું ન હોવાને કારણે મુખ્ય રૂપથી આ પ્રકારની સમસ્યા દેખાય છે

Screenshot 2024 03 12 145211

તો ચાલો આપણે આજે જોઈએ કે આ સમસ્યામાંથી કેવી રીતે છૂટકારો મેળવી શકાય

લેપટોપનો ઉપયોગ કરતી વખતે, તેને સખત સપાટી પર રાખો,  લેપટોપમાં વધુ લોડ લે તેવા ગ્રાફિક્સવાળી  એપ્લીકેશન કે ગેમ્સ ચલાવશો નહીં

લેપટોપને ઉપયોગ કરતાં હોય તે સમયે ચાર્જરને જોડીને વપરાશ કરશો નહીં

લેપટોપ કૂલિંગ પેડ્સ તાપમાનને ઠંડુ રકવામાં મદદ કરે છે, આ પેડ્સ લેપટોપના તળિયેથી હવા ફૂંકાય છે

લેપટોપના પંખા અને વેન્ટિલેશન છિદ્રો નિયમિતપણે સાફ કરો, ધૂળ અને ગંદકી હવાના પ્રવાહને અવરોધે આ કારણે પણ લેપટોપ વધુ ગરમ થાય છે

લેપટોપને હંમેશા ઠંડી અને સૂકી જગ્યાએ રાખો, લેપટોપને સીધા સૂર્યપ્રકાશ અથવા ગરમ હવામાં ન લાવો

જો લેપટોપનું તાપમાન ખૂબ વધી જાય, તો તેને બંધ કરો અને તેને ઠંડુ થવા દો