નવા અવતારમાં આવી રહી છે ભારતીયોને ફેવરિટ કાર! 40ની એવરેજ આપશે?

મારુતિ સુઝુકીની જાણીતી હેચબેક કાર મારુતિ સ્વિફ્ટનું નેક્સ્ટ જનરેશન મોડલ જલ્દી લોન્ચ થવા જઈ રહ્યું છે.

આ કારને આગામી 26 ઓક્ટોબરે શરૂ થનારા ટોક્યો મોટર શોમાં રજૂ કરવામાં આવશે.

મારુતિ સુઝુકી સ્વિફ્ટના ફર્સ્ટ જનરેશન મોડલને ભારતીય માર્કેટમાં 2005માં પહેલીવાર લોન્ચ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ્સ મુજબ કારને 1 લીટર પેટ્રોલ અને 1.2 લીટર હાઈબ્રિડ એન્જિન સાથે રજૂ કરી શકાય છે.

આ નેક્સ્ટ જનરેશન મોડલમાં કહેવાઈ રહ્યું છે કે 35થી 40 કિમી પ્રતિ લીટર સુધીની માઈલેજ મળી શકે છે.

હમાસને સપોર્ટ કરવું ભારે પડ્યું, પોર્ન સ્ટાર મિયા ખલીફાને મળી મોટી સજા 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો