સુરતીલાલાની કમાલની શોધ, માણસ નહીં રોબોટે ખેંચી હાથલારી

સુરતના વિદ્યાર્થીએ બનાવ્યો અનોખો રોબર્ટ, અમાં બેસો અને કરો સુરતની સફર

સુરતના પાંડેસરામાં વિદ્યાર્થીએ માણસને બેસાડીને હાથગાડી ખેંચતો રોબોટ બનાવ્યો

સોશિયલ મીડિયામાં વિદ્યાર્થીનો આ રોબોટ આકર્ષણનું કેન્દ્ર બન્યો

રોબોટ હાથલારી ખેંચીને લોકોને સુરતના દર્શન કરાવશે.

રોડ પર રોબોટને હાથલારી ખેંચતો જોઈને લોકો અચંબામાં પડી ગયા.

વધુ વાંચો