Screenshot 2024 04 05 145455

232 કરોડની  લેગસી કાર! વિશ્વમાં માત્ર 3 લોકો જ આ કારના માલિક

5 APR 2024

Credit: Rolls Royce Website

image
Screenshot 2024 04 05 145358

જ્યારે પણ આપણે લક્ઝરી અને લેગસી કારની વાત કરીએ છીએ ત્યારે રોલ્સ રોયસનું નામ સૌથી પહેલા આવે છે

Screenshot 2024 04 05 145442

તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયાની સૌથી મોંઘી કાર કઈ છે? તો તેનો જવાબ છે Rolls Royce Boat Tailનું નામ દુનિયાની સૌથી મોંઘી કારોમાં સામેલ છે

Screenshot 2024 04 05 145558

ક્લાસિક યાટની ડિઝાઇનથી પ્રેરિત આ રોલ્સ રોયસ કાર ઘણી રીતે ખાસ છે. આ કારની કિંમત લગભગ 233 કરોડ રૂપિયા છે.

તેની ડિઝાઇન બોટથી પ્રેરિત હોવાથી કદાચ એટલે જ કંપનીએ તેનું નામ બોટ ટેલ રાખ્યું છે. તેના પાછળના ભાગમાં એક અનોખી રિયર ડેક પણ આપવામાં આવી છે.

આ 4 સીટર સુપરલક્ઝરી કન્વર્ટિબલ કાર છે, તેના પાછળના ભાગમાં ફોલ્ડેબલ ટેબલ અને ટેલિસ્કોપિક છત્રી આપવામાં આવી છે

આ કારને તૈયાર કરવામાં લગભગ 4 વર્ષ લાગ્યા છે અને તેમાં 1,813 પાર્ટ્સ એસેમ્બલ કરવામાં આવ્યા છે

હવે તમે વિચારતા હશો કે આટલી મોંઘી અને સુપરલક્ઝરી કારનો માલિક કોણ છે? આ કાર કોઈ ભારતીય અબજોપતિની માલિકીની નથી.

મીડિયા અહેવાલો અનુસાર, અબજોપતિ રેપર જય-ઝેડ પાસે રોલ્સ રોયસ બોટની આ લક્ઝરી કાર છે  

Rolls Royce ની આ કારનો માલિક આર્જેન્ટિનાનો ફૂટબોલર મૌરો ઇકાર્ડી છે.

આ સિવાય ત્રીજા મોડલના માલિક કથિત રીતે એક પરિવાર સાથે સંબંધ ધરાવે છે જે હિરા ઉદ્યોગમાંથી સાથે સંબંધ ધરાવે છે, જોકે તેઓની ઓળખ જાહેર કરવામાં આવી નથી