શું શિયાળમાં રાતે ફ્રિજ બંધ કરવું જોઈએ કે નહીં?

Arrow

શિયાળામાં હવામાન ઠંડુ રહેતું હોય છે તો શું આવી સ્થિતિમાં રાત્રે ફ્રિજ બંધ કરવું જોઇએ કે નહીં ?

તો ટેકનોલોજીના નિષ્ણાતો એવું માને છે કે રેફ્રિજરેટરને સ્વીચ ઓફ કરવું યોગ્ય નથી, પછી તે શિયાળો હોય કે ઉનાળો

કેટલાક લોકો વીજળીનું બિલ ઓછું કરવા માટે રાત્રે રેફ્રિજરેટર બંધ કરતાં હોય છે

ફ્રીજને સ્વીચ ઓફ કરવાથી તમારું વીજળીનું બિલ ઘટી શકે છે પંરતુ તેની સેલ્ફ લાઈફને પણ અસર થઈ શકે છે

જો ફ્રિજ બંધ કરવામાં આવે તો ફ્રિજની અંદરનું તાપમાન વધી જાય છે

અંદરનું તાપમાન વધવાથી બેક્ટેરિયાનો ઉદ્ભવ થશે અને બેક્ટેરિયા ફેલાવાને કારણે વસ્તુઓ ઝેરી બની શકે છે

બેક્ટેરિયા ધરાવતી વસ્તુઓ ખાવાથી ફૂડ પોઈઝનિંગ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે

જો કોઈ રેફ્રિજરેટર 4 કલાકથી વધુ સમય માટે બંધ હોય તો તેમાં રાખવામાં આવેલું ફ્રોઝન ફૂડ ફેંકી દેવો જોઈએ

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો