કોણ છે Twitterની નવી CEO? જાણો Muskએ શું કહ્યું

logo
Arrow

@instagram/lindayacc

માઈક્રો બ્લોગિંગ સાઈટ તરીકે ટ્વિટર સૌથી જાણીતું નામ છે.

logo
Arrow

હાલમાં જ એલોન મસ્કે ટ્વીટરમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે.

logo
Arrow

એલોન મસ્કે હાલમાં જ એક જાહેરાત કરતા કહ્યું કે, ટ્વીટરના નવા સીઈઓ મળી ગયા છે.

logo
Arrow

મસ્કે ટ્વીટરના નવા સીઈઓ મહિલા હોવાની પણ વાત કરી હતી.

logo
Arrow

મસ્કે એવું પણ કહ્યું કે, 6 અઠવાડિયામાં તે કામ શરૂ કરશે.

logo
Arrow

જોકે મસ્કે કોઈનું નામ જાહેર કર્યું નથી પણ એવુ મનાઈ રહ્યું છે કે તે Linda Yaccarinoનો છે.

logo

NBC યુનિવર્સલના વડા છે Linda Yaccarino, 2011થી ત્યાં જોડાયેલા છે.

logo
Arrow

કંપનીમાં તેઓ એડવર્ટાઈઝિંગ સેલ્સ એક્ઝિક્યુટીવનો કાર્યભાર સંભાળે છે.

logo
Arrow

Linda Yaccarinoએ પેન યુનિવર્સિટીમાં લિબરલ આર્ટ અને ટેલિકમ્યુનિકેશન કર્યું છે.

logo