સૂર્યની ગરમીથી કેવી રીતે બચશે Aditya-L1, જાણો મિશનની અજાણી વાતો
ISROએ ચંદ્રયાન-3ની સફળતા બાદ સૂર્યના રિસર્ચ માટે સોલર મિશન આદિત્ય L1 લોન્ચ કરી દીધું છે.
આદિત્ય L1ને શનિવારે બપોરે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સ્ટેશનથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું.
આદિત્ય-L1 અંતરિક્ષમાં ધરતીની ગ્રેવિટીની અસર ખતમ થાય છે અને સૂર્યની શરૂ થાય છે તેવા L1 પોઈન્ટ પર તૈનાત થશે.
ISROના આ મિશનને આદિત્ય-L1 નામ અપાયું છે. L એટલે લૈરેન્જ પોઈન્ટ. આ નામ ગણિતજ્ઞ જોસેફી-લુઈ લૈરેન્જના નામ પર છે.
આદિત્ય-L1ને હેલો ઓર્બિટમાં મૂકાશે, જ્યાં L1 પોઈન્ટ છે. જો અહીં તેની ગતિ નિયંત્રિત નહીં થાય તો તે સીધું સૂર્ય તરફ જઈ શકે.
આદિત્ય-L1 પોઈન્ટ પર જશે તે ધરતીથી 15 લાખ KM દૂર સ્થિત છે અને અહીથી સૂર્યનો અભ્યાસ કરશે.
ગોવામાં 13 વર્ષ મોટા એક્ટર સાથે અનન્યા પાંડેનો રોમાન્સ, હોલિડે બાદ એરપોર્ટ પર સાથે દેખાયા
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
100Km રેન્જ... ઝડપી ચાર્જિંગ! સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર થયું લોન્ચ
Tata લાવી રહી છે SUV નું CNG વેરિઅન્ટ, કિંમત પણ સસ્તી!
YouTubeથી કમાઈ શકો છો લાખો રૂપિયા, પૂરી કરવી પડશે આ શરત
તમારા નામ પર કેટલા SIM એક્ટિવ છે? આ રીતે ચેક કરો