IPhone 15 વગર સ્વીચનો નહીં આવે... ક્યારે થશે લોન્ચ?
Arrow
એપલ આ વર્ષના અંત સુધીમાં IPhone 15ને લોન્ચ કરી શકે છે.
Arrow
આ સીરીઝ અંતર્ગત IPhone 15, IPhone 15 પ્લસ, IPhone 15 પ્રો અને IPhone 15
પ્રો મેક્સ લોન્ચ થઈ શકે છે.
Arrow
લીક્સ કહે છે કે, આ સીરીઝના ફોનમાં બટન નહીં હોય.
Arrow
ત્યાં, એક નવા લીકથી માહિતી મળી છે કે IPhone 15 બટન વગરનો નહીં હોય.
Arrow
9TO5Mac અનુસાર, IPhone 15 પ્રો અને IPhone 15 પ્રો મેક્સ મોડલમાં રેગ્યુલ
ર બટન હોવાની સંભાવના છે.
Arrow
આ ઉપરાંત, એપલ નવા એક્શન બટન આપી પણ શકે છે.
Arrow
IPhone 15 મોડલમાં ચાર્જીંગ માટે ટાઈપ-સી પોર્ટ મળશે.
એપલ આ અંગે બેઝ મોડલમાં પણ 48MPનો કેમેરા આપી શકે છે.
Arrow
ગ્રીન થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં જહ્નવી કપૂરનું ગ્લેમર છલકાયું, જુઓ આકર્ષક લુક
Related Stories
Tata લાવી રહી છે SUV નું CNG વેરિઅન્ટ, કિંમત પણ સસ્તી!
PAN કાર્ડ અપડેટ કરો નહીંતર... એક ભૂલ અને તમારું બેંક એકાઉન્ટ ખાલી!
સ્વતંત્રતા દિવસ પર ધમાકેદાર લોન્ચિંગ! એક SUV અને બે બાઇક મચાવશે ધૂમ
તમારા નામ પર કેટલા SIM એક્ટિવ છે? આ રીતે ચેક કરો