iPhone 14 અને iPhone 12 પર ડિસ્કાઉન્ટ, Flipkart પર મળી રહી છે ઓફર
Flipkart Big Saving Days Sale જલદી શરૂ થવાનો છે. 3થી 9 મે સુધી આ સેલ ચાલશે. આ પહેલા ઘણા ફોન્સ પર ઓફર મળી રહી છે.
તમે અહીં iPhone 14 અને iPhone 12ને સસ્તામાં ખરીદી શકો છો. બંને ફોન પર બેંક ડિસ્કાઉન્ટ અને અન્ય લાભ મળી રહ્યા છે.
iPhone 14ની વાત કરીએ તો તે Flipkart પર રૂ.54,999 લોન્ચ કરાયો છે. ફોનની મૂળ કિંમત રૂ. 69,990 છે.
તેના પર 1500નું ડિસ્કાઉન્ટ Citi Bankના ક્રેડિટ કાર્ડ પર મળશે. સાથે ફોન એર એક્સચેન્જ ઓફર અને અન્ય લાભો પણ મળી રહ્યા છે.
iPhone 12 ફ્લિપકાર્ટ પર 40,999માં લિસ્ટ છે. આ ફોનના 128 GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત છે.
સ્માર્ટફોન પર 38,600 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર મળી રહી છે. ઉપરાંત HDFC બેંક કાર્ડ પર 2000નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
હવે સવાલ થાય છે કે શું તમારે આ ફોન ખરીદવો જોઈએ? Flipkart અને Amazon બંને પ્લેટફોર્મ પર મેથી સેલ શરૂ થશે.
આ સેલનો લાભ ઉઠાવી તમે iPhone 15, iPhone 14 અને iPhone 13 સસ્તામાં ખરીદી શકો છો. આ તમામ પર ડિસ્કાઉન્ટ મળશે.
છોકરી તમને પ્રેમ કરે છે કે નહીં? આ રીતે જાણો મનની વાત
Related Stories
YouTubeથી કમાઈ શકો છો લાખો રૂપિયા, પૂરી કરવી પડશે આ શરત
Airtelનો જોરદારનો પ્લાનઃ એક રિચાર્જમાં ચાલશે 4 લોકોના ફોન
માત્ર 1 રૂપિયામાં ઘરે લાવો TV, ફ્રીઝ કે AC; આ કંપનીમાં બમ્પર ઓફર
સ્વતંત્રતા દિવસ પર ધમાકેદાર લોન્ચિંગ! એક SUV અને બે બાઇક મચાવશે ધૂમ