આ રીતે Youtube પર જુઓ વીડિયો, આખો દિવસ ખતમ નહીં થાય ડેટા
જો તમે યુટ્યુબ વીડીયો જોવાનું પસંદ કરો છો અને મોબાઈલ ડેટા બચાવવા માંગો છો તો આ ટિપ્સ તમને મદદ કરી શકે છે.
આ સૌથી બેઝિક રીત છે, પરંતુ સૌથી કારગત પણ છે.યુટ્યુબ પર વીડિયો જોતી વખતે વીડિયોની ક્વોલિટી ઘટાડો.
યુટ્યુબ એપ્લિકેશનમાં ઓફલાઈન મોડનો ઉપયોગ કરીને, તમે વીડિયોને ઓફલાઈનમાં ડાઉનલોડ કરી શકો છો અને ઈન્ટરનેટ વગર જોઈ શકો છો.
ઓટોપ્લે ફીચરને બંધ કરો. કારણ કે એક વીડિયો પૂરો થયા પછી આગળનો વીડિયો આપમેળે શરૂ થાય છે અને તે વધુ ડેટા ખતમ કરે છે.
જો તમે મોબાઈલ ડેટાનો ઉપયોગ કરીને વીડિયો જુઓ છો, તો તમે આ વીડિયોને Wi-Fi પર ડાઉનલોડ કરી શકો છો અને પછીથી ઈન્ટરનેટ વગર પણ જોઈ શકો છો.
યુટ્યુબ એપ્લિકેશનમાં ડેટા સેવિંગ્સ ઓપ્શનનો ઉપયોગ કરો, જેનાથી ડેટા ઝડપથી ખતમ થશે નહીં.
જાહેરાતોને બ્લોક કરવા માટે એડબ્લોક એક્સટેન્શનનો ઉપયોગ કરો, કારણે તેનાથી ડેટા ઝડપથી ખાલી થાય છે.
જો તમે વીડિયોને માત્ર સાંભળવા માંગો છો તો તમે યુટ્યુબ મ્યુઝિકનો ઉપયોગ કરો. તેનાથી તમે ડેટા બચાવી શકશો
શું શિયાળામાં દહીં ખાવું જોઈએ? જાણો શું કહે છે નિષ્ણાતો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
100Km રેન્જ... ઝડપી ચાર્જિંગ! સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર થયું લોન્ચ
PAN કાર્ડ અપડેટ કરો નહીંતર... એક ભૂલ અને તમારું બેંક એકાઉન્ટ ખાલી!
સૌથી સસ્તી ફેમિલી CNG સેડાન કાર, માઇલેજ અને કિંમતમાં પણ બેસ્ટ
માત્ર 1 રૂપિયામાં ઘરે લાવો TV, ફ્રીઝ કે AC; આ કંપનીમાં બમ્પર ઓફર