કયા મોબાઈલ નંબરથી લિંક છે તમારું આધાર કાર્ડ? આ પ્રોસેસથી ચેક કરો

ઘણીવાર લોકો ભૂલી જાય છે કે આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર અથવા ઈમેઈલ એડ્રેસ લિંક હતું.

આ માટે UIDAI મોબાઈલ નંબર અને ઈમેઈલ ID વિરેફિકેશનનો વિકલ્પ લાવ્યું છે.

જે તમને UIDAI ની વેબસાઈટ અને mAdhaar એપ દ્વારા મળી શકે છે.

સૌથી પહેલા UIDAIની વેબસાઈટ myaadhaar.uidai.gov.in પર જવાનું રહેશે અને એપ ખોલવાની રહેશે.

પછી આધાર નંબર અને કેપ્ચા કોડ નાખ્યા બાદ Send Otp પર ક્લિક કરવાનું રહેશે.

આ બાદ તમને કન્ફર્મેશન મળી જશે કે તેમની ઈમેઈલ ID કે ફોન નંબર આધાર સાથે લિંક છે કે નહીં.

જો કોઈ મોબાઈલ નંબર આધાર સાથે લિંક નહીં હોય તો તેની જાણકારી પણ સ્ક્રીન પર દેખાશે.

વરરાજા છે MLA વહુ IAS ઓફિસર, જુઓ 'શાહી' લગ્નની સુંદર તસવીર 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો