100 વર્ષ પછી કેવું દેખાશે ગુજરાત? AIએ કમાલની તસવીરો બનાવી
ગુજરાત મોડલની ચર્ચા પાછલા 9 વર્ષથી ખૂબ થઈ રહી છે. ખાસ કરીને ગુજરાતની ચૂંટણીમાં તેના પર રાજનીતિ થાય છે.
પરંતુ ભવિષ્યનું ગુજરાત કેવું હશે? સવાર પર AI બોટ્સે કેટલીક રસપ્રદ તસવીરો બનાવી છે.
AI આ તસવીરો ઈન્ટરનેટ પર રહેલી જાણકારીના આધારે બનાવે છે અને તેના ખોટા હોવાનો પણ ચાન્સ છે.
તમે AIને જે કમાન્ડ આપો છો તે આધારે તે તસવીર તૈયાર કરે છે.
એવામાં તમારો કમાન્ડ જેટસો પરફેક્ટ હશે, પરિણામ પણ એટલું જ પરફેક્ટ મળશે.
અમે AI બોટ્સને ગુજરાતની તસવીર બનાવવાનો કમાન્ડ આપ્યો હતો.
AI બોટ્સે બનાવેલી કેટલીક તસવીરો અદભત છે, જ્યારે કેટલીક કાર્ટૂનના ભાગ જેવી લાગે છે.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
YouTubeથી કમાઈ શકો છો લાખો રૂપિયા, પૂરી કરવી પડશે આ શરત
સૌથી સસ્તી ફેમિલી CNG સેડાન કાર, માઇલેજ અને કિંમતમાં પણ બેસ્ટ
Airtelનો જોરદારનો પ્લાનઃ એક રિચાર્જમાં ચાલશે 4 લોકોના ફોન
માત્ર 1 રૂપિયામાં ઘરે લાવો TV, ફ્રીઝ કે AC; આ કંપનીમાં બમ્પર ઓફર