cary 4

યુવતીએ પોતાનો AI અવતાર બનાવ્યો, વર્ચ્યુઅલ ડેટ કરીને દર મહિને 41 કરોડની કમાણી કરશે!

logo
caryn-ai-snapchat-influencer-chatbot1683878158558

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આ વર્ષની શરૂઆતથી જ ચર્ચામાં છે. AI ટૂલ્સનો ઉપયોગ કરીને લોકો પૈસા કમાઈ રહ્યા છે.

logo
0_Model-with-1000-boyfriends-has-created-sexy-AI-clone-to-date-for-1-Dollar-per-minute

આવું જ કંઈક Caryn Marjorieએ કર્યું છે. Caryn સ્નેપચેટ પર ખૂબ લોકપ્રિય છે અને તેના 18 લાખ ફોલોઅર્સ છે.

logo
cary 1

તેણે એક કંપનીની મદદથી પોતાનો વર્ચ્યુઅલ અવતાર બનાવ્યો છે, જેને લોકો ડેટ કરી શકે છે. 

logo
AI女友11

આ માટે Caryn યુઝર્સ પાસેથી પૈસા ચાર્જ કરે છે. પોતાના આ AI અવતારને તેણે CarynAI નામ આપ્યું છે.

logo
cary 5

આ ચેટબોટની પર્સનાલિટી એકદમ તેની જેવી જ છે અને તે યુઝર્સને વોઈસ બેઝ્ડ સર્વિસ પ્રદાન કરે છે.

logo
Fv1xFCGWwAEszcZ

Caryn Marjorie મુજબ આ અવતાર લોકોની એકલતા દૂર કરે છે. તેનાથી તેને 50 લાખ ડોલર સુધીની મહિને કમાણી થાય છે.

logo
cary 6

તેનું બીટા વર્ઝન મેમાં લોન્ચ થયું હતું અને અત્યાર સુધીમાં CarynAIને 71 હજાર ડોલરથી વધુ કમાણી થઈ છે.

logo
cary 2

આ AI બનાવવા Forever Voicesએ Carynના 2 હજાર કલાકના યુટ્યુબ વીડિયોનો ઉપયોગ કર્યો છે.

logo
341930242_1618210468683030_4822789276808455664_n