Facebook-Instagram પર એકાઉન્ટ વેરિફાઈ કરવા માટે લાગશે ચાર્જ, જાણો કેટલા  રૂપિયા  ચૂકવવા પડશે 

Arrow

કંપનીએ સબસ્ક્રિપ્શન માટે ઘણા પ્લાન લોન્ચ કર્યા છે. આમાં માત્ર બ્લુ ટિક જ નહીં પરંતુ અન્ય સેવાઓ પણ ઉપલબ્ધ છે. હવે મેટાએ બ્લુ ટિક સબસ્ક્રિપ્શન પણ લોન્ચ કર્યું છે.

Arrow

જો કે કંપનીએ થોડા દિવસો પહેલા આ સેવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે ભારતમાં તેના સબસ્ક્રિપ્શનની કિંમત સામે આવી છે.

Arrow

અગાઉ આ સેવા ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને યુએસમાં ઉપલબ્ધ હતી.  હવે ભારતીય યુઝર્સ પણ આ સેવાનો લાભ લઈ શકશે 

Arrow

ભારતમાં મેટાની વેરિફિકેશન સર્વિસ માટે યુઝર્સને દર મહિને 1450 રૂપિયા ચૂકવવા પડશે. આ કિંમત મોબાઈલ એપ માટે છે.

Arrow

યુઝર્સ  ફેસબુકની વેબસાઇટ પરથી ડેસ્કટોપ  વર્ઝન  માટે સબ્સ્ક્રિપ્શન ખરીદી શકશે .  તેમને 1,099 રૂપિયા માસિક ચાર્જ ચૂકવવો પડશે.

Arrow

આ સિવાય યુઝર્સને પ્રોએક્ટિવ પ્રોટેક્શન મળશે. કંપનીના જણાવ્યા અનુસાર, કોઈપણ સમસ્યાના કિસ્સામાં, યુઝર્સને  રિયલ પર્સન  પાસેથી સીધી  મદદ મળશે .

Arrow

હાલમાં મેટા તેના યુઝર્સને વેઇટલિસ્ટમાં સામેલ કરી રહી છે. આ સેવા ઉપલબ્ધ થતાં જ કંપની આ યુઝર્સને  જાણ કરશે.

Arrow
વધુ વાંચો