સ્માર્ટફોન વરસાદમાં પલળી જાય તો કરો આ કામ
ચોમાસાની ઋતુમાં ઈલેક્ટ્રોનિક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. થોડી બેદરકારીથી તમને મોટું નુકસાન થઈ શકે છે.
વરસાદમાં તમે સ્માર્ટફોનને પલળતો કેવી રીતે બચાવી શકો છો તેની જાણકારી આપી રહ્યા છીએ.
સ્માર્ટફોનને વરસાદમાં પલળતો બચાવવા માટે તમે વોટરપ્રુફ બેગનો ઉપયોગ કરી શકો છો.
વોટરપ્રુફ બેગ નથી તો સ્માર્ટફોનને અજાણતા ભીની સપાટી પર રાખવાનું ટાળો.
જો ફોન વરસાદમાં પલળી જાય તો સૌથી પહેલા ફોનના કવરને હટાવી લો.
એટલું જ નહીં તાત્કાલિક સિમ કાર્ડને પણ કાઢી લો.
જો ફોન વરસાદમાં પલળ્યા પછી સ્વિચ ઓફ થઈ ગયો છે તો તેને ઓન કરવાનો પ્રયાસ ન કરો.
તમારે લગભગ 24થી 40 કલાક સુધી ફોનને સુકાવા દેવો જોઈએ. તમે ઈચ્છો તો સ્લો સ્પીડમાં હેર ડ્રાયરનો ઉપયોદ કરી શકો છો.
ચોખા ભેજને ફટાફટ દૂર કરે છે, તેથી તમારા ફોનને સુકાવવા માટે ચોખાનો ઉપયોગ કરવો જોઈએ. ચોખાના ડબ્બામાં ફોનને રાખીને સુકવી શકો છો.
ચાણક્યએ જણાવ્યા છે પ્રગતિના 4 મંત્ર, કંગાળ પણ ધનવાન બની જાય છે
Related Stories
YouTubeથી કમાઈ શકો છો લાખો રૂપિયા, પૂરી કરવી પડશે આ શરત
સૌથી સસ્તી ફેમિલી CNG સેડાન કાર, માઇલેજ અને કિંમતમાં પણ બેસ્ટ
Airtel નું સૌથી સસ્તું રિચાર્જ, અનલિમિટેડ કોલ અને 3GB ડેટા સાથે
માત્ર 1 રૂપિયામાં ઘરે લાવો TV, ફ્રીઝ કે AC; આ કંપનીમાં બમ્પર ઓફર