Rice_Grains_agricarib.org_

બાસમતી સમજીને તમે પ્લાસ્ટિકના ચોખા તો નથી ખાઈ રહ્યા ને? આ રીતે ચેક કરો

logo
tawa-pulao_202002372187

બિરયાની, ફ્રાઈડ રાઈસ, ખીરથી લઈને ઈડલી સુધી ચોખાથી બને છે. મોટાભાગના લોકોને ખોરાકમાં ચોખા પસંદ છે.

logo
Lauki-ki-Kheer-4

પરંતુ શું તમે જાણો છે કે ચોખા પ્લાસ્ટિકના પણ હોઈ શકે છે. ખાતા વખતે તેને ઓળખવા ખૂબ મુશ્કેલ હોય છે.

logo
rice 5

એવામાં ભૂલથી ઘણા લોકો આ ખાઈ પણ લે છે ત્યારે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ ખૂબ હાનિકારણ છે. 

logo
rice 4

ચોખા પ્લાસ્ટિકના છે કે નહીં તે ચેક કરવા પહેલા ચોખાના એક ટુકડાને સળગાવી જુઓ. પ્લાસ્ટિક જેવી સ્મેલ આવે તો તે નકલી છે.

logo
rice 3

અસલી અને નકલી ચોખાની ઓળખ કરવા માટે એક ચમચીમાં ચોખા લઈને પાણીમાં નાખીને મિક્સ કરો.

logo
rice 2

જો ચોખા પાણીની ઉપર આવી જાય તો તે નકલી છે, કારણ કે પ્લાસ્ટિક ક્યારેય પાણીમાં ડૂબતું નથી.

logo
rice 1

નકલી ચોખાની ઓળખ માટે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ચોખા નાખો. જોતે ઓગળીને ચોંટી જાય તો ચોખા નકલી છે.

logo
326109943_6144262642271223_5207755615350239866_n