phone 2

iPhone 15 પર ધમાકેદાર ઓફર, 44,900માં ખરીદવાની તક

image
phone 4

Appleની લેટેસ્ટ સીરિઝ iPhone 15 પર ધમાકેદાર ઓફર મળી રહી છે, જે બાદ આ ફોન 44,900 રૂપિયામાં ખરીદી શકાય છે.

phone 7

indiastore વેબસાઈટ પર લિસ્ટેડ ડિટેલ્સ મુજબ, આ દરમિયાન ઘણી ઓફર મળી રહી છે, એવામાં યુઝર્સ તેને મહત્તમ છૂટનો લાભ ઉઠાવી શકે છે.

phone 8

iPhone 15ની મૂળ કિંમત 79,900 છે, તેના પર 5 હજારનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ, ઉપરાંત 4 હજારનું ઈન્સ્ટન્ટ કેશબેક છે. આમ ફોનની કિંમત ઘટીને 70,900 રૂ. થાય છે.

આ ઉપરાંત 20 હજાર રૂપિયાની એક્સચેન્જ વેલ્યૂ મળશે અને 6 હજાર સુધીનું એક્સચેન્જ બોનસ મળશે. એવામાં ફોનની કિંમત 44,900 રૂપિયા સુધી થાય છે.

iPhone 15માં 6.1 ઈંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે છે, જે HDR10, Dolby Vision સપોર્ટ કરે છે.

iPhone 15માં એપલ A16 બાયોનિક (4 nm) ચિપસેટ છે. આ Apple GPU સાથે આવે છે, તેમાં 6 GB રેમ અને 128 GB સ્ટોરેજ મળે છે.

iPhone 15માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે, તેનો પ્રાઈમરી કેમેરા 48 MPનો છે, જે OIS સાથે છે અને અને 12 MPનો સેકન્ડરી કેમેરા છે.