multi split system installation

ભરઉનાળે અડધા કરતા ઓછી કિંમતે ખરીદો આ જોરદાર AC

image
Voltas AC 15 Ton 5 Star 4

જો તમે પણ ભરઉનાળે AC (air conditioner) ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે અમે તમને કેટલાક ઓપ્શન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેની મદદથી તમારા માટે એસી ખરીદવું સરળ બની જશે.

news image header aab16bca2c22180079535d308e1a6fdf

Voltas 1.5 Ton Split AC ખૂબ જ ડિમાન્ડમાં રહે છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તેનું સેલિંગ સૌથી વધારે થાય છે.

29 03 2019 ac buying guide 19085396

Voltas 1.5 Ton 5 Star Split Inverter AC ને તમે ફ્લિપકાર્ટથી ઓર્ડર કરી શકો છો. તેની MRP 75,990 રૂપિયા છે અને તમે તેને 50% ડિસ્કાઉન્ટ બાદ 37,990 રૂપિયામાં ખરીદી શકો છો.

સાથે જ તમને બેંક ડિસ્કાઉન્ટ પણ મળી રહે છે. BOBCardથી પેમેન્ટ કરવા પર 10% Instant Discount મળી શકે છે. આવી જ ઓફર  Citi-branded Credit Card થી પેમેન્ટ કરવા પણ મળી રહી છે.  

એક્સચેન્જ ઓફર હેઠળ તમને અલગથી ડિસ્કાઉન્ટ મળી શકે છે. જો તમારું જૂનું એસી ફ્લિપકાર્ટને પરત આપશો તો 5400 રૂપિયાની છૂટ મળી શકે છે.

પરંતુ આ માટે તમારા ACની કંડિશન સારી હોવી જોઈએ અને જૂના એસીના મોડલ પણ ડિપેન્ડ કરે છે.

જો તમારે આ ડિસ્કાઉન્ટ પણ મળી જાય છે તો આ ACને તમે 30 હજાર રૂપિયામાં ખરીદી શકો છો.

ACમાં ઓટો રીસ્ટાર્ટનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. 5 સ્ટાર રેટિંગને કારણે તમારે અન્ય કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.