iph 6

iPhone 15 પર બમ્પર ડિસ્કાઉન્ટ, Flipkart પર મળી રહી છે ઓફર

image
iph 7

iPhone ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો iPhone 15 પર આકર્ષક ઓફર મળી રહ્યું છે. તમે તેને સસ્તામાં ખરીદી શકો છો.

iph 5

એપલનો આ ફોન હાલમાં Flipkart પર ડિસ્કાઉન્ટમાં મળી રહ્યો છે. કંપની તેને 79,990 રૂપિયાની કિંમતે લોન્ચ કરાયો હતો.

iph

Flipkart પર iPhone 15 હાલ 70,999 રૂપિયાની કિંમતે લિસ્ટ છે, એટલે કંપની 9 હજારનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

આ ઉપરાંત 4000નું ડિસ્કાઉન્ટ ICICI બેંકના ક્રેડિટ કાર્ડ પર મળી રહ્યું છે. આ બાદ ફોન તમને 66,999માં મળશે.

આ કિંમત પર ફોન સારી ડીલ છે. તમે લગભગ 13 હજારની બચત થશે. જોકે કેટલાક સમય બાદ ફોન વધુ ઓછી કિંમતે મળશે.

જો તમે ફોન ખરીદવાનું વધુ જરૂરી ન હોય, તો તમે નેક્સ્ટ જનરેશન iPhone ખરીદી શકો છો, તે સમયે iPhone 15ની કિંમત વધુ ઓછી હશે.

કંપની કેમરા અપડેટ પણ આપ્યું છે. તેમાં 48MP + 12MPનો ડ્યુઅલ રિયર કેમેરા છે. તો ફ્રંટમાં 12MPનો સેલ્ફી કેમેરા છે.