આ 5 AC માં આવશે સૌથી ઓછું લાઈટ બિલ

ગરમીની ઋતુમાં એર કન્ડિશનર (AC) જરૂરિયાત ખૂબ વધી જાય છે. પરંતુ, વીજળીની વધતી કિંમતોની વચ્ચે ઓછી વીજળી ખર્ચ કરતું AC ખરીદવું ખૂબ જ જરૂરી બની ગયું છે.

ત્યારે આજે અમે આપને એવા કેટલાક AC વિશે જણાવીશું, જેનો ઉપયોગ કરવાથી વીજળીનું બિલ ઘણું ઓછું આવશે.

Haier નું 1.5 ટન Inverter Split AC, 40% વીજળી બચત, 20M એર થ્રોની સાથે તેમને માર્કેટમાં 44,490 રૂપિયામાં મળી જશે.

Dakiin 1.5 Ton 5 Star Inverter Split Air Conditioner તમને 45,490 રૂપિયામાં મળી જશે. આ એસીને દિવસ-રાત ચલાવશો પણ વીજળી બિલ વધારે નહીં આવે.

LG 1.5 Ton 5 Star DUAL Inverter Split AC પણ તમારા માટે બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે. જણાવી દઈએ કે તેની કિંમત 46,590 રૂપિયા છે.

Lloyd 1.2 Ton 5 Star Inverter Split AC બજેટ ફ્રેન્ડલી AC છે. તેની કિંમત 34,990 રૂપિયા છે.

Panasonic 1.5  Ton 5 Star Wi-Fi Inverter Smart Split AC ઓછી વીજળી કંઝપ્શન અને જોરદાર કુલિંગ આપે છે. તેની કિંમત 44,990 રૂપિયા છે.