અમિતાભ બચ્ચનથી લઈ સલમાન સુધી AIએ આ સ્ટાર્સને આપ્યું ફિમેલ રૂપ, જુઓ Photos

Arrow

@instagram/sahixd

આમિર ખાન ફિમેલ રૂપમાં અલગ નજરે પડે છે. તેનો આ લુક સોશ્યલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

Arrow

શાનદાર ડાન્સ માટે ફેમસ ટાઈગર શ્રોફ ફિમેલ રૂપમાં ઘણો સુંદર લાગી રહ્યો છે. AIએ તેને ટાઈગ્રેસ શ્રોફ નામ આપ્યું.

Arrow

બોલિવુડનો દબંગ સ્ટાર સલમાન પણ ફિમેલ રૂપમાં મનમોહક દેખાઈ રહ્યો હતો. લોકોએ ઘણી પ્રશંસા કરી છે.

આર્ટિસ્ટ શાહિદે મીડ જર્ની AIની મદદથી બોલીવુડ એક્ટર રાજપાલ યાદવને એક મહિલા રૂપમાં દર્શાવ્યો છે.

Arrow

AIએ બોલિવુડના એક્ટર શાહરૂખ ખાનની આ ફિમેલ તસવીર શેર કરી કહ્યું કે જો તે ફિમેલ હોત તો...

Arrow

AIએ વરુણ ધવનને વર્ષા ધવન નામ આપ્યું છે. વરુણ ધવન પણ ફીમેલ રૂપમાં ખુબ ગોર્જીયસ લાગે છે.

Arrow

AI આર્ટિસ્ટ શાહિદે મિડ જર્ની AIની મદદથી અક્ષય કુમારને ફીમેલ રૂપમાં દર્શાવ્યો છે.

Arrow

પોતાની શાનદાર એક્ટિંગથી ફેમસ પંકજ ત્રિપાઠી ફીમેલ રૂપમાં ઘણો જ અલગ દેખાય છે.

Arrow

લોકોએ શાહિદ કપૂરના આ લુકને પણ ઘણો પસંદ કર્યો છે, કોઈ અભિનેત્રીથી ઓછો નથી.

Arrow

અમિતાભ બચ્ચનને AI દ્વારા મહિલા રૂપમાં દર્શાવતા લોકોએ આ લુકને પણ ઘણો પસંદ કર્યો છે.

Arrow